Arrow

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં પોતાના ઘરે છે અને પોતાની ઈજામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

White Frame Corner

અભિનેતા ઘણી હદ સુધી સ્વસ્થ થઈ રહ્યા છે. જે બાદ તેમણે  તેના ફેન્સને મળવાનું શરૂ કરી દીધું છે.

White Frame Corner

તાજેતરમાં જ તેના કેટલાક ચાહકો અભિનેતાને જોવા માટે તેના જુહુ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.

White Frame Corner

અમિતાભ બચ્ચને  પોતાના બ્લોગ પર કેટલીક તસવીરો શેર કરી હતી

White Frame Corner

તસવીરોમાં બિગ બી સામાન્ય કરતા થોડા અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

White Frame Corner

ચાહકોને મળવા માટે અમિતાભે સફેદ કુર્તા-પાયજામા અને શૂઝ પહેર્યા હતા

White Frame Corner

આ દરમિયાન તેમના જમણા હાથ પર પાટો જોવા મળ્યો હતો.

White Frame Corner

અભિનેતા તૈયાર થઈને તેના ઘરના ગેટ પર આવ્યા હતા.

White Frame Corner