અનંત અંબાણી ની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ગઈ છે.

સગાઈ નો કાર્યક્રમ મુકેશ અંબાણી ના મુંબઈ ના ઘર એન્ટેલિયા માં યોજાયો હતો.

આ દરમિયાન બધા ની નજર અંબાણી પરિવાર ની સ્ત્રીઓ એ પહેરેલા આઉટફિટ પર હતી.

રિપોર્ટ મુજબ નીતા અંબાણી એ પહેરેલી સાડી ની કિંમત લગભગ 1.5 કરોડ ની આસપાસ છે.

રિપોર્ટ મુજબ શ્લોકા મહેતા ના લહેંગા ની કિંમત 5 કરોડ ની આસપાસ છે.

રિપોર્ટ અનુસાર ઈશા અંબાણી ના સૂટ ની કિંમત 50 લાખ ની આસપાસ છે.

રિપોર્ટ મુજબ કોકિલા બેન અંબાણી ના સાડી ની કિંમત 28 લાખ ની આસપાસ છે.

ટીના અંબાણી ની બ્રાઉન કલર ની રેશમ ની સાડી ની કિંમત 75 લાખ ની આસપાસ છે.

તેમજ રાધિકા મર્ચન્ટ ના ગોલ્ડ લહેંગા ની કિંમત 2 કરોડની આસપાસ છે.