બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડે તેની ફિલ્મો કરતાં વધુ તેની સુંદરતા માટે જાણીતી છે 

બોલિવૂડ સ્ટાર અનન્યા પાંડે આજકાલ તેની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2ને લઈને ચર્ચામાં છે. 

તાજેતરમાં અભિનેત્રી અનન્યા પાંડેએ તેના બીચ વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે 

તાજેતરની તસવીરોમાં અનન્યા પાંડે પિંક બિકીનીમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

અભિનેત્રી અનન્યા પાંડે તેના ઇબિઝા વેકેશન દરમિયાન બીચ પર બોલ્ડ તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી 

આ દરમિયાન અભિનેત્રી સાથે એક સુંદર બાળક પણ હતું. જેને અનન્યા પાંડે એ તેના ખોળામાં બેસાડ્યું હતું 

આ દરમિયાન અભિનેત્રી અનન્યા પાંડેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તેના નાક પર સન રેશીશ થઇ ગયા હતા 

અભિનેત્રી અનન્યા પાંડેની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે