Black Section Separator
અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના તેના બોયફ્રેન્ડ સાથે 16 માર્ચે મુંબઈમાં લગ્ન કરશે.
Black Section Separator
અનન્યા તેની પિતરાઈ બહેન ની પ્રી-વેડિંગ પાર્ટીમાં ભાગ લેવા માટે તેના ભાઈ સાથે પહુંચી હતી.
Black Section Separator
અહાન અને અનન્યા મુંબઈના બાંદ્રા ખાતેના તેમના ઘરની બહાર પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.
Black Section Separator
સફેદ ડ્રેસમાં અનન્યા સુંદર લાગી રહી હતી
Black Section Separator
અલાના ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની પુત્રી છે જે એક મોડલ છે.
Black Section Separator
જ્યારે તેનો બોયફ્રેન્ડ આઇવર ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર છે.
Black Section Separator
કપલે 2021માં સગાઈ કરી હતી. બંને અમેરિકામાં રહે છે.
Black Section Separator
અનન્યાની વાત કરીએ તો, તે આયુષ્માન ખુરાના સાથે 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે.