બોલિવૂડની ક્યૂટ અને હોટ એક્ટ્રેસ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અનન્યા પાંડે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તે તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

અનન્યા  દર વખતે પોતાના લુકથી ચાહકોને ચોંકાવી દે છે. જો કે તેની દરેક સ્ટાઈલ ચાહકો પસંદ આવે છે 

આ ફોટામાં અનન્યા પાંડે વ્હાઇટ કલરના મિની બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

અનન્યા પાંડેએ હીલ્સ, રિંગ્સ, તેના ગળામાં ચેન અને ઇયરિંગ્સ સાથે તેના દેખાવને એક્સેસરીઝ કર્યો.

આ ફોટોશૂટ દરમિયાન અનન્યા પાંડેએ એકથી વધુ સિઝલિંગ પોઝ આપતા હોટ ફોટોઝ ક્લિક કર્યા છે.

આ ફોટોશૂટ દરમિયાન, અનન્યા પાંડે તેના કર્વી ફિગર અને ટોન્ડ પગને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

હાલમાં અનન્યા પાંડે તેની આગામી ફિલ્મ ડ્રિમ ગર્લ 2 ના પ્રમોશન માં વ્યસ્ત છે.