અનિલ કપૂરે તેના ઘરે જાવેદ અખ્તર ની બર્થડે પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી 

પોતાની બર્થડે પાર્ટી માં જાવેદ અખ્તર વાઈન કલરના કુર્તા, મેચિંગ કોટ અને બ્લેક પાયજામા પહેરીને તેમની સુંદર પત્ની શબાના આઝમી સાથે પહોંચ્યા હતા 

જાવેદ અખ્તર ની બર્થડે પાર્ટી માં અનિલ કપૂર નો દીકરો હર્ષવર્ધન કપૂર ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો 

પિતા ની બર્થડે પાર્ટી માં ઝોયા અખ્તર પણ ઓલ બ્લેક લુક માં જોવા મળી હતી  

આ પાર્ટી માં ફરહાન અખ્તર તેની પત્ની શિબાની દાંડેકર સાથે પહોંચ્યો હતો 

આ પાર્ટીમાં સોનમ કપૂર પણ તેના પતિ આનંદ આહુજા સાથે પહોંચી હતી. સોનમના બ્લેક લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

આ પાર્ટીમા બોલિવૂડ ની ધકધક ગર્લ માધુરી દીક્ષિતે પણ હાજરી આપી હતી 

અભિનેત્રી દિવ્યા દત્તા એ પણ જાવેદ અખ્તર ની બર્થડે પાર્ટી માં હાજરી આપી હતી