બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી ફિલ્મ 'એનિમલ' થી લાઈમલાઈટ માં આવી છે. 

આ ફિલ્મ માં તેને રણબીર કપૂર સાથે ઇન્ટિમેટ સીન પણ આપ્યા છે. 

લોકો ને તૃપ્તિ ની આ બોલ્ડ અદા પસંદ આવી રહી છે.

તૃપ્તિ ડીમરી એ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. 

તૃપ્તિ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટાઓ થી ભરેલું છે. 

ઘણા ફોટાઓમાં તૃપ્તિ તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે. 

તૃપ્તિ એ કોમેડી ફિલ્મ પોસ્ટર બોયઝથી અભિનયની શરૂઆત કરી હતી 

તૃપ્તિ આનંદ તિવારી ની આગામી ફિલ્મમાં વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરશે.