બોલિવૂડ એક્ટર વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અંજિની ધવન અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે 

અંજિનીએ તેના કાકા અને અભિનેતા વરુણ ધવનની ફિલ્મ કુલી નંબર 1માં પણ કામ કર્યું છે 

તે ઓનસ્ક્રીન જોવા મળી ન હતી. પરંતુ, તેણે આ ફિલ્મમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું 

અંજિની ધવનની ઈન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઈંગ છે, તેની તસવીરો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે 

અંજિનીના પરિવારની વાત કરીએ તો તે વરુણના પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ ધવનની દીકરી છે 

ધવન પરિવારની આ પરંપરાને આગળ વધારતા અંજની પણ અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહી છે 

તમને જણાવી દઈએ કે અંજિની ખુશી કપૂર સાથે પણ સારું બોન્ડ શેર કરે છે