અંકિતા લોખંડેના પિતાની પ્રાર્થના સભામાં ટીવીથી લઈને બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

આ દરમિયાન રણદીપ હુડ્ડા પણ જોવા મળ્યો હતો  

આ દરમિયાન બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પણ અંકિતાના દુઃખમાં સહભાગી થવા પહોંચી હતી 

અભિનેતા કરણવીર બોહરા પણ અંકિતા લોખંડે ના પિતા ની પ્રેયર મીટમાં હાજર રહ્યો હતો.

ટીવી એક્ટર કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ પણ અંકિતા લોખંડે ના પિતા ની પ્રેયર મીટ માટે પહુંચ્યા હતા 

અભિનેત્રી મૌની રોય પણ અંકિતાના પિતાની પ્રાર્થના સભામાં હાજર જોવા મળી હતી 

નિયા શર્મા પણ પ્રાર્થના સભામાં હાજર જોવા મળી હતી 

અંકિતા લોખંડે નો ખાસ મિત્ર અને પવિત્ર રિશ્તા નો કો એક્ટર મહેશ શેટ્ટી પણ પ્રાર્થના સભા માં જોવા મળ્યો હતો