ટીવી સીરિયલની અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.  

હાલમાં અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17માં જોવા મળી રહી છે. 

તાજેતરમાં અભિનેત્રીએ ક્રિસમસ ડ્રેસમાં તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરો માં અંકિતા લોખંડે લાલ ડ્રેસ માં જોવા મળી રહ ઈચ્છે તેમજ તેને સાન્ટા ટોપી પણ પહેરી છે 

આ તસવીરો શેર કર્યા બાદ લોકો અભિનેત્રી ને પૂછી રહ્યા છે કે શું બિગ બોસ ના ઘરમાં તે તેની સાથે મોબાઈલ લઈને ગઈ છે? 

વાસ્તવમાં આ તસવીરો બિગ બોસ ના ઘર ની નહીં પરંતુ અંકિતા લોખંડે ના ઘર ની છે. 

બિગ બોસ માં જતા પહેલા અંકિતા લોખંડે એ દરેક પ્રસંગ માટે ફોટોશૂટ કરાવ્યું હતું 

આ દરમિયાન અંકિતા લોખંડેએ પોતાના ઘરે ક્રિસમસ ના તહેવાર માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો વાયરલ થઈ રહી છે.