અંકિતા લોખંડે ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. 

હાલમાં જ અંકિતા બિગ બોસ 17માં તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી હતી. 

અંકિતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અને તે તેના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

હાલમાંજ અંકિતા એ તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ તસવીરોમાં અંકિતા  બ્લુ બેકલેસ સાટીન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ  ડ્રેસ સાથે અંકિતા એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને મિનિમલ મેકઅપ કર્યો છે 

અંકિતા એ સ્ટાઇલિશ ઇયરિંગ્સ અને હાઇ હીલ્સ સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો 

તમને જણાવી દઈએ કે અંકિતા એ આ લુક બિગ બોસ 17 ની સક્સેસ પાર્ટી માં કેરી કર્યો હતો