ટીવીના સૌથી ફેવરિટ શો 'અનુપમા'માં તોષું ની પત્ની નું પાત્ર ભજવનારી 'કિંજલ' એટલે કે 'નિધિ શાહ' રિયલ લાઈફ માં ખુબજ ગ્લેમરસ છે 

નિધિ શાહ પોતાના બોલ્ડ લુક્સથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવતી રહે છે. 

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે ચાહકોના હોશ ઉડી જાય છે.

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

નિધિ શાહે આ ફોટોશૂટ દરમિયાન રેડ કલરનો ડીપનેક ગાઉન પહેર્યો હતો.

ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે નિધિ એ તેના દેખાવ ને કમ્પ્લીટ કર્યો હતો 

આ લુક માં નિધિ શાહ એકદમ ગોર્જીયસ જોવા મળી રહી છે. 

નિધિ શાહની ઈન્સ્ટાગ્રામ ફેન ફોલોઈંગ ની યાદી પણ ઘણી મજબૂત છે.