’અનુપમા’માં સમર ની ભૂમિકા અભિનેતા સાગર પારેખ ભજવી રહ્યો છે.
સાગરની રિયલ લાઈફ ગર્લફ્રેન્ડ તેની રીલ લાઈફ ગર્લફ્રેન્ડ કરતા ખૂબ જ સુંદર છે
અનુપમા ફેમ એક્ટર સાગર પારેખની ગર્લફ્રેન્ડનું નામ જુહી નિષાદ છે
જાણકારી અનુસાર જુહી વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે
ગ્લેમરની બાબતમાં જૂહી ‘અનુપમા’ની કિંજલ અને કાવ્યા ને પણ ટક્કર આપી શકે છે
જુહીના ઈન્સ્ટાગ્રામ પર સાગર પારેખ સાથે તેની ઘણી તસવીરો અને વીડિયો છે.