'અનુપમા' ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી તેના પરિવાર સાથે ગણપતિ બાપ્પાના દર્શન માટે મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી
મુખ્યમંત્રી એકનાથ શિંદે એ રૂપાલી ગાંગુલીને ગણપતિ બાપ્પાની નાની મૂર્તિ ભેટમાં આપી હતી.
અભિનેત્રી રશ્મિ દેસાઈએ પણ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા. આ તસવીરમાં રશ્મિ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.