અનુષ્કા શર્માએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ખૂબસૂરત લુકથી બધાને પ્રભાવિત કર્યા હતા 

ભારતીય સુંદરી અનુષ્કા શર્માએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 11મા દિવસે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું 

લોરિયલ પેરિસ બ્યુટી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરતી અનુષ્કા શર્માએ ફિલ્મ ફેસ્ટિવલનો છેલ્લો દિવસ પસંદ કર્યો 

આઇવરી ઓફ શોલ્ડર બોડી ફીટ ગાઉનમાં અનુષ્કાએ કાન્સના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી 

અનુષ્કા શર્માનું 3D ફ્લોરલ ગાઉન રિચર્ડ ક્વિવેનના કલેક્શન માંથી છે 

અનુષ્કાએ વાળમાં બન બાંધ્યો હતો. ન્યૂડ મેકઅપ, હીલ્સ અને સાથે મેટ લિપસ્ટિક લગાવી હતી 

કાન માં નાની બુટ્ટી અને હાથ માં વીંટી પહેરીને અનુષ્કા સિમ્પલ અને ખૂબ જ સુંદર લાગી રહી હતી 

તમને જણાવી દઈએ કે અનુષ્કાએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ડેબ્યુ કર્યું છે