ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે અને અવારનવાર પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આરાધના શર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ તસવીરો છે.

આરાધના શર્માએ પૂલ પાસે બેઠેલી પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આરાધના શર્માની બિકીની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

આરાધના શર્માએ પણ પૂલની અંદરથી ઘણા બધા પોઝ આપ્યા હતા.

આ દરમિયાન આરાધના શર્માએ તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું હતું.

આરાધના શર્મા માટે આ પહેલી વાર નથી, તે ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચુકી છે.

આરાધના શર્માની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે.