અરબાઝ ખાને ગઈકાલે તેની પત્ની શૂરા ખાન નો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી 

આ દરમિયાન સલમાન ખાન પણ તેની કાર માં આવતો જોવા મળ્યો હતો. 

શૂરા ખાન ની બર્થડે પાર્ટી માં પાર્ટીમાં સંજય કપૂર ડેનિમ લુકમાં પહોંચ્યો હતો

આ પાર્ટી માં સલમાન ખાન ની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર પણ પહોંચી હતી. 

શૂરા ખાનની બર્થડે પાર્ટીમાં ચંકી પાંડે કલરફુલ શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો.

શૂરા ખાન ની બર્થડે પાર્ટી માં અરબાઝ ખાન નો દીકરો તેના મિત્રો સાથે પહોંચ્યો હતો. 

આ પાર્ટી માં અરબાઝ ખાન ની બહેન અર્પિતા ખાને તેના બાળકો સાથે પાપારાઝી ને પોઝ આપ્યો હતો. 

શૂરા ખાનની બર્થડે પાર્ટીમાં આયુષ શર્મા કુલ અંદાજમાં જોવા મળ્યો હતો .