બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયા પોતાના બોલ્ડનેસને લીધે ચર્ચામાં રહે છે.
દરમિયાન એક વખત ફરીથી જ્યોર્જિયા તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.
તસવીરોમાં જ્યોર્જિયા તેની કાતિલ અદાઓથી ચાહકોને દીવાના બનાવી રહી છે.
તસવીરમાં જ્યોર્જિયા હદથી વધારે રિવિલિંગ ડ્રેસમાં પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
કેમેરાની સામે જ્યોર્જિયાનો હદથી વધારે બોલ્ડ અંદાજ તેના ફેન્સને ઘણો પસંદ આવ્યો છે.