સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માની દીકરી આયત માટે બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયત નો આ ચોથો જન્મદિવસ છે. 

આયત ની બર્થડે પાર્ટી માં શિલ્પા શેટ્ટી તેના પતિ અને બાળકો સાથે પહોંચી હતી.  

આ બર્થડે પાર્ટી માં રિતેશ દેશમુખ પણ તેની પત્ની જેનેલિયા અને બાળકો સાથે હાજરી આપી હતી 

આ પાર્ટીમાં સલમાન ખાન ના પિતા સલીમ ખાને પણ હાજરી આપી હતી 

ભાણી આયત ની બર્થડે પાર્ટીમાં મામા અરબાઝ ખાન નો સ્વેગ જોવા મળ્યો હતો  

આ પાર્ટીમાં સની લિઓન પણ તેના બાળકો સાથે પહોંચી હતી 

ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝા પણ તેના દીકરા સાથે પાર્ટીમાં પહોંચી હતી 

આ પાર્ટી માં હેમા માલિની ની દીકરી અને બોલિવૂડ અભિનેત્રી એશા દેઓલ પણ પહોંચી હતી