સાઉથ ફિલ્મ એક્ટ્રેસ આશુ રેડ્ડી પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે 

પોતાને પવન કલ્યાણની ડાઇ હાર્ડ ફેન ગણાવતી અભિનેત્રી તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પહોંચી હતી 

અભિનેત્રીએ ક્વીન્સલેન્ડના બીચ પર ક્લિક સિઝલીંગ તસવીરો ક્લિક કરાવી હતી.

આશુ રેડ્ડીએ તેના ઓસ્ટ્રેલિયા વેકેશનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરો માં, અભિનેત્રી દરિયા કિનારે રેતી પર બેઠેલી બેકલેસ ડ્રેસમાં તેની પીઠ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

આ દરમિયાન આશુ રેડ્ડીએ વાદળી રંગનો બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. જેમાં અભિનેત્રીના કર્વી ફિગરએ ચાહકોનું દિલ જીતી લીધું હતું 

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે.

આશુ રેડ્ડી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.9 મિલિયન ફોલોઅર્સ છે.