બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર આ દિવસોમાં ફુલ ઓન વેકેશનની મજા માણી રહી છે. 

તાજેતરમાં, અભિનેત્રીએ તેના બિકીની લુકમાં ફોટા શેર કર્યા છે. તેની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. 

આ તસવીરોમાં અવનીત કૌરે વાદળી રંગની બિકીની પહેરી છે, જેમાં તે પૂલની બાજુમાં સિઝલિંગ પોઝ આપી રહી છે 

અવનીત કૌરે નો મેકઅપ લુક સાથે તેના વાળનો ઉંચો બન બનાવ્યો છે જે તેના દેખાવને પરફેક્ટ બનાવે છે 

ગરમીથી બચવા અવનીત કૌરે ગોગલ્સ પહેર્યા છે. આ લુકમાં અભિનેત્રી ખૂબસૂરત લાગી રહી છે 

અવનીત કૌર પોતાની દરેક સ્ટાઈલથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળે છે. 

આ દિવસોમાં અભિનેત્રી સ્પેનમાં છે અને ત્યાંથી તે તેના ખૂબ જ સેક્સી ફોટોશૂટ શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે 

અવનીત કૌર ના આ ફોટા ઈન્ટરનેટ પર વાઈરલ થઇ રહ્યા છે.