અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
અવનીત અવારનવાર તેના ફોટો અને વિડીયો ચાહકો સાથે શેર કરતી રહે છે.
અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ દરમિયાન અવનીત કૌર બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.
અવનીત કૌરે આ આઉટફિટ સાથે ગળામાં ક્યૂટ નેકલેસ પહેર્યો હતો.
આ દરમિયાન અવનીત કૌર એકદમ અલગ હેરસ્ટાઈલમાં જોવા મળી હતી.
હાલમાં જ અવનીત કૌરે ફિલ્મફેર એવોર્ડ 2024ના ઇવેન્ટ માં હાજરી આપી હતી.
અવનીત કૌરે આ ઇવેન્ટ માટે બ્લેક ડ્રેસ ની પસંદગી કરી હતી.