ટીવી સિરિયલ અને ફિલ્મ એક્ટ્રેસ અવનીત કૌરે પોતાની ક્યૂટનેસથી ફેન્સનું દિલ જીતી લીધું છે.

અવનીત કૌરે તાજેતરમાં જ GQ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જ્યાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. 

આ ફોટામાં અભિનેત્રી અવનીત કૌરે લીલા રંગનો સ્ટાઇલિશ થાઈ સ્લિટ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. 

અભિનેત્રીએ તેના વાળ નો બન અને હળવો મેક-અપ કરીને ગ્લેમરસ રીતે તેના દેખાવમાં વધારો કર્યો છે.

આ આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ અને બોલ્ડ લાગી રહી છે..

આ આઉટફિટ માં અવનીત કૌર તેના ટોન્ડ લેગ્સ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

અવનિત કૌર ની આ તસવીરો આવતા ની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.  

તમને જણાવી દઈએ કે અવનીત કૌર માત્ર 21 વર્ષની છે. આટલી નાની ઉંમરમાં અભિનેત્રીએ ઘણી હિટ ટીવી સિરિયલો આપી છે અને હવે તેની નજર બોલિવૂડ પર ટકેલી છે.