ટીવીથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સફર કરનાર અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે 

અવનીત કૌર અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર લાઇમલાઇટ લૂંટે છે. 

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ સ્ટનિંગ સાડી લુકની તસવીરો શેર કરી છે.

આ દરમિયાન  તેણે પીળા કલરની સાડી તેમજ રિવીલિંગ બ્લાઉઝ પહેર્યું હતું

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ સાડી સાથે અવનીત કૌરે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા તેમજ ન્યૂનતમ મેકઅપ સાથે પોતાનો અંદાજ પૂર્ણ કર્યો હતો

આ દરમિયાન અવનિત કૌરે કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

અવનિત કૌર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. .