ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનય દ્વારા લોકોમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી અવનીત કૌરને આજે કોઈ ઓળખની જરૂર નથી 

અવનિત કૌર તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.  

હાલમાં જ અવનિત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત બ્લેક કલર ના બોલ્ડ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

અવનિત કૌર નો આ ડ્રેસ મનીષ ઘરતે ડિઝાઇન કર્યો છે. 

અવનીતે ગ્લોસી મેકઅપ સાથે તેના ડ્રેસ ને મેચિંગ નાની બુટ્ટી પહેરી છે 

આ સાથે અવનીતે તેના વાળ ને બન માં બાંધ્યા છે. 

આ ડ્રેસ માં અવનિત કૌર તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી