અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે 

તે અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

હવે ફરી એકવાર અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ના ફોટા શેર કર્યા છે. 

આ ફોટોશૂટ દરમિયાન અવનીત કૌર બ્લેક એમ્બ્રોઇડરીવાળા ડિઝાઈનર આઉટફિટમાં જોવા મળી હતી 

અવનીત કૌરે ઈયરિંગ્સ, રિંગ્સ, હાઈ-હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો  

અવનીત કૌરે સ્મોકી અને ન્યૂડ મેકઅપ સાથે તેના વાળને બનમાં બાંધ્યા હતા 

આ આઉટફિટ માં અવનીતે એક થી વધુ પોઝ આપ્યા હતા  

અવનીત કૌર ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યાં છે. ..