ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી અવનીત કૌર ટૂંક સમયમાં ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળશે 

તાજેતરમાં જ અભિનેત્રી એ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં તેના બોલ્ડ લુકે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે 

આ તસવીરોમાં અભિનેત્રીએ રેડ કલરનો થાઈ હાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે 

અવનીત કૌરે આ સાથે બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે. તેમજ તેને તેના વાળ પણ ખુલ્લા રાખ્યા છે 

અવનીતે કાનમાં સુંદર ઇયરિંગ્સ પણ પહેરી છે  તેમજ ન્યૂડ અને ગ્લોસી મેકઅપ સાથે તેને તેના દેખાવને કમ્પ્લીટ કર્યો છે 

અવનીત કૌરની આ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો પર અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લાઈક્સ આવી ચુકી છે 

અવનીત કૌરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની આગામી ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' 23 જૂને રિલીઝ થશે 

અવનીત કૌરે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને સાથે સાથે ઘણી સીરિયલોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું