અવનીત કૌર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે 

અભિનેત્રી અવનીત કૌરે ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી છે

આ તાજેતરની તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે 

તસવીરોમાં, અવનીત કૌર બ્લેક બ્રેલેટ અને થાઈ -હાઈ સ્લિટ સ્કર્ટમાં સિઝલિંગ અને બોલ્ડ દેખાઈ રહી છે 

ગ્લોસી મેકઅપ સાથે ખુલ્લા વાળ વાળા લુકમાં અવનીત કૌર બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળે છે 

અવનીત કૌરે બેગ અને હાઈ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો 

આ તસવીરોમાં, અવનીત કૌર તેની પાતળી કમર અને કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે 

આ તસવીરોમાં અવનીત કૌર ઇન્ડોર સેટઅપમાં આ ફોટોશૂટ કરાવતી જોવા મળે છે.