ટીવીની જાણીતી અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

હાલમાં જ અવનીત કૌર પોતાની આવી જ પોસ્ટ ને કારણે હેડલાઈન્સ માં આવી છે.

આ તસવીરોમાં અવનીત સ્વિમસૂટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે.

આ ફોટોશૂટમાં અવનીત કૌર બ્લેક કલરની મોનોકિનીમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ફોટોશૂટમાં અવનીત કૌર પોતાનું ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

અવનીત કૌર ની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પહેલા પણ અવનીત કૌર તેના બોલ્ડ ફોટોશૂટ ને કારણે ચર્ચામાં રહી છે.

21 વર્ષની અવનીતે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.