અવનીત કૌરે તેની લેટેસ્ટ તસવીરો થી ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
આ આઉટફિટ સાથે અવનીત કૌરે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા તેમજ લાંબી બુટ્ટી પણ પહેરી હતી.