ટીવી થી શરૂઆત કરનાર એક્ટ્રેસ અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરમાં લોકો ના દિલ જીતી લીધા છે. 

અભિનેત્રી અવારનાર તેના ફોટો અને વિડીયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. 

અભિનેત્રી અવનીત કૌર દરરોજ તેની બોલ્ડ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે.

તાજેતરમાં અભિનેત્રી અવનીત કૌરે તેના લેટેસ્ટ લુકની ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક કલર ના બોડીકોન ડ્રેસ માં જોવા મળે છે.  

આ આઉટફિટ માં અવનીત કૌર તેના બેકલેસ અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી  

અવનીત કૌરે તેના વાળ બાંધીને અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો..

આ ફોટોઝમાં તેની કિલર બ્યુટી જોઈને ફેન્સ તેના દીવાના થઈ ગયા છે.