અભિનેત્રી અવનીત કૌર તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.
તાજેતરમાં અવનીત કૌરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે
તસવીરોમાં અભિનેત્રી અવનીત કૌરનો સિઝલિંગ લુક જોઈને ચાહકોએ તેના દીવાના થઇ રહ્યા છે
અવનીત કૌરે તેના લેટેસ્ટ લુકમાં બ્લુ કલરનું ખૂબ જ શોર્ટ ટોપ પહેર્યું છે
આ સાથે અવનીતે ક્રીમ કલર નું શોર્ટ સ્કર્ટ પહેર્યું છે
અવનીતે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને આંખો પર ની બ્લુ આઇલાઇનર તેની બોલ્ડનેસ માં વધારો કરી રહી છે
આ આઉટફિટમાં અભિનેત્રીએ કેમેરાની સામે તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે
આ તસવીરો પોસ્ટ થતા ની સાથે જ વાયરલ થઇ ગઈ છે