ખોરાકમાં લસણનો પૂરતો ઉપયોગ કરવું
પીઠના દુખાવામાં લસણને સારી સારવાર માનવામાં આવે છે.
લસણથી કમર શેકવી, જેનાથી ઘણો ફાયદો પણ થાય છે.
લસણનો ઉપયોગથી જૂના થી જૂનો પીઠનો દુખાવો મટાડે છે.
જાણો ગોળના અમુલ્ય ફાયદાઓ વિશે
માહિતી મેળવવા ગોળના અમુલ્ય ફાયદાઓ શબ્દ પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
આયુર્વેદ જ્ઞાન