એસિડિટી થી રાહત મેળવવા માટે ના આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર.
એસિડિટી થી રાહત મેળવવા માટે ના આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર.
ઘર માં રહેલા આયુર્વેદિક જડીબુટીઓનો ઉપયોગ કરો.
Tooltip
ઘરગથ્થુ ઉપચાર ૧
સામગ્રી: દૂધ,સાકર,કાળા મરી
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દુધમાં થોડી સાંકર અને ૨ થી ૫ નંગ કાળા મ
રી લો.
હવે તેને ઘીમાં તાપે (થોડા બળે નહિ તેમ) શેકી લો અને ચૂર્ણ બનાવી તેને દુધમાં નાખી પીવાથી એસિડિટી મટે છે.
Tooltip
ઘરગથ્થુ ઉપચાર ૨
સામગ્રી: લીંબ
ુ નો રસ,સાકર
અડધા લિટર પાણી મા એક લીંબુ નો રસ અને અડધી ચમચી સાકર નાખી
અને બપોરે જમવાના અડધા કલાક પહેલા પીવાથી એસિડિટી મટે છે.
Tooltip
ઘરગથ્થુ ઉપચાર ૩
સામગ્રી: આમળા
નો રસ,કાળી દ્રાક્ષ,મધ
આમળા નો રસ એક ચમચી કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ અને મધ અડધી ચમચ
ી ચમચી લો
આને ભેગુ કરી ખાવાથી એસિડિટી મટે છે
Tooltip
ઘરગથ્થુ ઉપચાર ૪
દહીં,જીરું પાવડર,કાળું મીઠું
થોડું ઠંડું દહીં હલાવો અને દહીંમાં જીરું પાવડર અને કાળું
મીઠું ઉમેરો.
Tooltip
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
મેથી પલાળીને ખાવાના 5 ફાયદા.
Arrow
Read More