પથરી માટે આયુર્વેદિક ઉપચાર ( ભાગ ૧ ).

 લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને

ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.

ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને

ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી 

 પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.

ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. 

ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે

ફાકવાથી પથરીનો ચુરો થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી 

રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.

કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

પ્રાચીન ભારતીય આરોગ્ય ટિપ્સ ( ભાગ - ૪ )

Arrow