અસ્થમા માટે આયુર્વેદિક ઉપચાર
Tooltip
અંજીરનું સેવન
દરરોજ રાતે ઊંઘતા પહેલા સાફ પાણીમાં 2-3 સૂકા અંજીર પલાળી દો.
સવારે ઉઠીને તેને ખાલી પેટે સારી રીતે ચાવીને ખાઈ લો.
અંજીર ખાધા પછી તે પાણી પી લો. અંજીર શ્વાસની નળીમાં જામેલા કફને દૂર કરી દે છે
જેથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે.
Tooltip
આદુ-લસણની ચા
અસ્થમા દરમિયાન શ્વાસ લેવામાં થતી તકલીફો દૂર કરવામાં
આદુ અને લસણની ચા પણ ઘણી ફાયદાકારક હોય છે.
તેને બનાવવી રીત પણ સરળ છે. પહેલા આદુની સામાન્ય ચા બનાવી લો,
હવે લસણની બે-ત્રણ કળીઓને ચામાં મિક્સ કરી લો.
આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે છે પણ ઘણી અસરકારક હોય છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ છે? તો બચવા આ ઘરેલૂ ઉપાય કરો!! ( ભાગ - ૪ )
Read More
Arrow