ટીવી એક્ટ્રેસ આરાધના શર્મા પોતાની બોલ્ડનેસ માટે સોશિયલ મીડિયા પર ફેમસ રહે છે.

આરાધના શર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા અને વીડિયો જોવા મળશે.

આરાધના શર્માની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને ચાહકો તેમની મનપસંદ અભિનેત્રીની એક ઝલક જોવા આતુર હોય છે.

આરાધના શર્માએ ફરી એકવાર પોતાની આકર્ષક સ્ટાઈલ બતાવી છે જે ચાહકોને પસંદ આવી રહી છે.

આરાધના શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વીડિયો શેર કર્યો છે. આરાધના શર્માનો આ વીડિયો ફેન્સ માટે ચર્ચાનો વિષય બન્યો છે.

આરાધના શર્માએ પિંક કલરની બિકીની પહેરીને તેનો વીડિયો શેર કર્યો છે. આરાધના શર્માનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

આરાધના શર્માએ વીડિયો શૂટ દરમિયાન જોરદાર બોલ્ડ એક્ટ્સ બતાવી હતી. 

આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેને સાડા ચાર લાખથી વધુ લોકો ફોલો કરે છે.