પલાળેલો ખજૂર ખાવાથી થતા ફાયદા

પલાળેલો ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે.

પલાળેલો ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે.

સવારે પલાળેલું ખજૂર ખાવાથી થાક અને નબળાઈ દૂર થાય છે.

શરીરમાં રક્તની ઉણપ હોય તેમણે રોજ સવારે પલાળેલો ખજૂર ખાવો જોઈએ.

પલાળેલું ખજૂર ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે 

અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

પગ ની એડીમાં રેહતા દુખાવાનો ઉપાય

Arrow