વજ્રાસન આસન કરવાના ફાયદા
આ આસન બંને સાથળને મજબૂત બનાવે છે.
સાથળ અને પગની પિંડીનો દુખાવો ઓછો
કરે છે.
પાચન ક્રિયાને સુદ્રઢ બનાવે છે.
વાયુનિષ્કાસન (ગેસને શરીરની બહાર કાઢવા) માટે લાભદાયી છે.
પેટ સંબંધીત વિકારો દૂર થાય છે.
સ્ત્રીઓમાં માસિકસ્ત્રાવની અનિયમિત
તાને નિયંત્રિત કરે છે.
સાઇટિકામાં આરામ આપે છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
ગરમ પાણી પીવાના ૧૦ અદભુત ફાયદાઓ .
. એક વખત જરૂર વાંચજો
Read More
Arrow