ટીવીના ફેમસ શો 'ભાભી જી ઘર પર હૈ'માં 'ગોરી મેમ'નું પાત્ર ભજવતી જોવા મળેલી વિદિશા શ્રીવાસ્તવ જલ્દી જ પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે
વિદિશા એ તાજેતરમાં ખૂબ જ બોલ્ડ તસવીરો ક્લિક કરી છે જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેના આ ફોટા પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે
મીડિયા રિપોર્ટ અનુસાર, વિદિશા તેના પહેલા બાળકને જૂનમાં જન્મ આપી શકે છે. આ સમાચાર સામે આવતા જ ચાહકો ખૂબ જ ખુશ છે
વિદિશા શ્રીવાસ્તવ ભાભી જી ઘર પર હૈ માં અનિતા મિશ્રાની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. દર્શકો પણ આ રોલમાં વિદિશાને ખૂબ પસંદ કરી રહ્યા હતા