ટીવી સીરિયલ ભાભી જી ઘર પર હૈમાં અનિતા ભાભીના રોલમાં જોવા મળેલી નેહા પેંડસેએ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરીને ધૂમ મચાવી દીધી છે.

નેહા એ ઓફ શોલ્ડર ડીપનેક ડ્રેસ માં બોલ્ડ ફોટા શેર કર્યા છે.

નેહા પેંડસેની આ સ્ટાઈલ અત્યંત કિલર લાગી રહી છે.

નેહા ની આ તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઈ છે

નેહા પેંડસે નાના પડદાની જાણીતી અભિનેત્રી છે.

નેહા એ પોતાના કરિયરમાં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

‘ભાભી જી ઘર પર હૈ’ માં અનિતા ભાભીની ભૂમિકા ભજવ્યા બાદ નેહા ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.

હવે ભલે તે આ શોનો હિસ્સો નથી, પરંતુ લોકો તેને અનિતા ભાભી ના નામથી યાદ કરે છે.