મોનાલિસા એક સોશિયલ મીડિયા સેન્સેશન છે જેણે ભોજપુરી અને ટીવીની દુનિયામાં પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે ફરી એકવાર પોતાના લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. 

હાલમાં જ મોનાલિસાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

આ દરમિયાન મોનાલિસા એ પર્પલ કલર નો ઓફ શોલ્ડર મીની ડ્રેસ પહેર્યો હતો. 

મોનાલિસાએ આ આઉટફિટ સાથે ઇયરિંગ્સ, હાઇ હીલ્સ અને રિંગ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું હતું 

આ ફોટોશૂટ દરમિયાન મોનાલિસા એકદમ કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી હતી

આ તસવીરો શેર કરતા, મોનાલિસાએ તેને કેપ્શન આપ્યું - દરેક (જાંબલી) ક્ષણનો આનંદ લો અને હાર્ટ ઇમોજી પણ શેર કરી. 

મોનાલિસાના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જેઓ ખુલ્લેઆમ તેની તસવીરોને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.