Thick Brush Stroke

મોનાલિસા અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

Thick Brush Stroke

આ તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક ટૉપ અને બ્લેક પેન્ટને મેચ કર્યું છે.

Thick Brush Stroke

આ તસવીરોમાં એક્ટ્રેસ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Thick Brush Stroke

આ દરમિયાન એક્ટ્રેસ ખુલ્લા વાળ રાખ્યા છે અને લૂકને પુરો કરવા સ્મૉકી મેકઅપ પણ કર્યો છે.

Thick Brush Stroke

એક્ટ્રેસનું લેસ વાળું ટૉપ બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે

Thick Brush Stroke

અભિનેત્રી કેમેરા સામે એકથી એક બોલ્ડ પૉઝ આપતી દેખાઇ રહી છે.

Thick Brush Stroke

આ અંદાજમાં મોનાલિસા એકદમ પરફેક્ટ લાગી રહી છે.

Thick Brush Stroke

આ તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક ટૉપ અને બ્લેક પેન્ટને મેચ કર્યું છે.