ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા ના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ જાય છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નમ્રતા મલ્લા અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે
નમ્રતા મલ્લાએ ફરી એકવાર પોતાની તસવીરો શેર કરી છે જે ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે
આ તસવીરોમાં નમ્રતા મલ્લા સોફા પર પોઝ આપતી જોવા મળી રહી છે અને તેણે માત્ર બ્લેક બ્લેઝર પહેર્યું છે
નમ્રતા મલ્લાએ બ્લેક નેક પીસ અને ઇયરિંગ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો
ગ્લોસી મેક-અપ સાથે નમ્રતા મલ્લા એ તેના વાળ ને હળવા વાંકડિયા કરી ને ખુલ્લા રાખ્યા હતા
નમ્રતા મલ્લાએ ફરી એકવાર તેની લેટેસ્ટ તસવીરોમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે
નમ્રતા મલ્લાએ અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપીને ચાહકોને દિવાના બનાવી દીધા છે