ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રી નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની કેટલીક તસવીરો શેર કરી છે.

અભિનેત્રીએ કાળા અને લાલ રંગના શેડ્સ નો ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે.

આ ડીપનેક ડ્રેસમાં અભિનેત્રી કેમેરાની સામે પોતાનો ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ફોટામાં નેહા મલિકની સ્ટાઈલ એટલી કિલર છે કે કોઈ પણ ઘાયલ થઈ જાય

નેહા મલિકની હોટ તસવીરો જોઈને નેટીઝન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

નેહા મલિકની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.