ભોજપુરી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી નેહા મલિક ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.  

નેહા મલિકે ફરી એકવાર તેના ગ્લેમરસ ફોટોશૂટથી યુઝર્સને દંગ કરી દીધા છે.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો લુક શેર કર્યો છે.

બ્લેક કલર ના મોનોકીની આઉટફિટમાં નેહા મલિક ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

અભિનેત્રીએ તેના દેખાવને ક્લાસી ટચ આપવા માટે, તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

આ સાથે, મિનિમલ મેકઅપ, પિંક લિપ શેડ અને હાથ માં ગોલ્ડન કડા સાથે તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે. 

32 વર્ષની આ સુંદરી ફિટનેસ ના મામલે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતી. 

નેહા મલિકને મનિન્દર બટ્ટરના સુપરહિટ ગીત 'સખિયાં'થી ખાસ ઓળખ મળી હતી.