ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાંની એક નેહા મલિકે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે.

નેહા મલિકની સુંદરતા કરતાં તેની હોટનેસ ની વધુ ચર્ચા થાય છે.

અભિનેત્રીએ પોતાની સ્ટાઈલથી લાખો લોકોને દિવાના બનાવી દીધા છે.

નેહા મલિક અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અને બોલ્ડ લુક્સ શેર કરતી રહે છે.

લેટેસ્ટ તસવીરો માં નેહા બ્લેક બ્રેલેટ અને શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે.

નેહાએ તેના આખા શરીર પર કાળા રંગની નેટ પહેરેલી છે. જે બિલકુલ જાળી જેવી દેખાય છે.

નેહાએ આ ડ્રેસ સાથે કર્લી હેર અને બોલ્ડ મેકઅપ કર્યો છે.

તસવીરોમાં નેહા તેના ફિટ ફિગર અને ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.