ભોજપુરી સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી નેહા મલિક અવારનવાર પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે 

નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. 

આ તસવીરોમાં નેહા મલિક નો કિલર લુક જોવા મળી રહ્યો છે 

સામે આવેલી તસવીરોમાં નેહા મલિક બિકીની લુકમાં સુપર બોલ્ડ લાગી રહી છે 

આ તસવીરોમાં નેહા મલિક તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે

લેટેસ્ટ ફોટોઝમાં નેહા મલિક કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપી રહી છે.  

નેહા મલિક બોલ્ડનેસના મામલે ટોપ પર છે. આ મામલામાં લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરે છે

આ ફોટા જોયા બાદ લોકોએ તેને ભોજપુરીની સની લિયોનનું ટેગ આપ્યું છે.