બિગ બોસ 17 ની પાર્ટી માં શો ના વિજેતા મુનાવર ફારુકી એ બ્લેક કલરના પઠાણી કુર્તા-પાયજામા માં એન્ટ્રી કરી હતી  

શોના સૌથી ચર્ચિત કપલ ​​અંકિતા લોખંડે અને વિકી જૈને પણ પાર્ટીમાં એકબીજા સાથે ટ્યુનિંગ કરતા ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. 

ઈશા માલવિયા એ બ્લેક ઑફ-શોલ્ડર ડ્રેસ માં બિગ બોસ 17 ની પાર્ટી માં હાજરી આપી હતી.

બિગ બોસ ની પાર્ટી માં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ પણ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા હતા  

બિગ બોસ ની પાર્ટી માં તહેલકા અને અરુણ મશેટ્ટી એ સાથે એન્ટ્રી કરી હતી 

આ પાર્ટી માં શો ની સેકન્ડ રનર અપ મનારા ચોપરાએ પણ સફેદ ડ્રેસ માં હાજરી આપી હતી  

બિગ બોસની પાર્ટીમાં રિંકુ ધવન પણ સ્ટાઇલિશ અંદાજ માં પહોંચી હતી 

'બિગ બોસ 17'ના રનર અપ અભિષેક કુમારે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.