બિગ બોસ 15 થી લોકપ્રિય બનેલી માઈશા અય્યર તેના બોલ્ડ લુક્સના કારણે ચર્ચામાં રહે છે. 

બોલ્ડનેસના મામલે માઈશા બોલિવૂડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે. 

માઈશા અય્યર અવારનવાર તેના બોલ્ડ ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે.  

હાલમાં જ માઈશા એ તેના લેટેસ્ટ ફોટા શેર કરી ને ઈન્ટરનેટ નું તાપમાન વધાર્યું છે.  

આ તસવીરોમાં માઈશા અય્યર બિકીની ટોપ માં જોવા મળી રહી છે

આ દરમિયાન  માઈશા અય્યરે કેમેરા સામે અલગ-અલગ કિલર પોઝ આપ્યા હતા 

આ દરમિયાન માઈશા એ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

માઈશા અય્યર ની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.